કશ્મીરી પત્થરબાજને જીપથી બાંધનારા મેજરને સેનાધ્યક્ષએ કર્યા સન્માનિત

May 23, 2017 07:51 AM IST | Updated on: May 23, 2017 07:51 AM IST

કશ્મીરમાં પત્થરબાજોથી ઘેરાયેલી સેનાના જવાનોને બચાવવા માટે જીપ પર એક શખ્સને બાંધનાર મેજર નિતિન ગોગોઇનું સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે સન્માન કર્યુ છે. મુશ્કીલ સમયે લીંકથી હટીને વિચારતા મેજર નિતિન ગોગોઇને સેના પ્રમુખે સન્માનિત કર્યા છે.

આ પહેલા યુવકને જીપ આગળ બાંધીને ઘુમાવવા મામલે કશ્મીર પોલીસે ભારતીય સેનાના એક યુનિટ સામે ફરિયાદ દાખલ કરી છે. અહેવાલ અનુસાર સરકારનું માનવું છે કે સેનાના ઓફીસરને મુશ્કેલી સમયે સુરક્ષાને લઇ આ નિર્ણય કરાયો છે.

કશ્મીરી પત્થરબાજને જીપથી બાંધનારા મેજરને સેનાધ્યક્ષએ કર્યા સન્માનિત

સુચવેલા સમાચાર