દિલ્હીમાં મેટ્રો સ્ટેશનની સ્કીન પર જોવાયેલ પોર્ન ફિલ્મનો વીડિયો વાયરલ

Apr 15, 2017 07:03 PM IST | Updated on: Apr 15, 2017 07:03 PM IST

દિલ્હીના રાજીવ ચોક મેટ્રો સ્ટેશનની અંદર લાગેલી ટીવી સ્ક્રીન પર અચાનક પોર્ન મુવી જોવાઇ હોવાનો મામલો સામે આવ્યો છે.સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. ડીએમઆરસીએ આખા મામલાને લઇ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે.

કોન્ટ્રાક્ટરે ચલાવ્યો વીડિયો

દિલ્હીમાં મેટ્રો સ્ટેશનની સ્કીન પર જોવાયેલ પોર્ન ફિલ્મનો વીડિયો વાયરલ

મામલાને લઇ ડીએમઆરસીના પ્રવક્તા અનુજ દયાનએ જણાવ્યું હતું કે ડીએમઆરસી આ વીડિયો અંગે કંઇ જાણતુ નથી. આને એક પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરે ચલાવ્યો છે. તેમણે કહ્યુ સમગ્ર મામલાની તપાસ કરાશે. એ પણ કહ્યુ કે જે ટીવી પર પોર્ન ફિલ્મ ચાલી તે જાહેરાતો માટેની જ છે.

 

સુચવેલા સમાચાર