સેક્સકાંડઃCD સાથે 12 મિનિસ્ટર અને નેતાઓના પુરાવા છેઃ શંકરસિંહ

Feb 14, 2017 03:34 PM IST | Updated on: Feb 14, 2017 06:28 PM IST

ગાંધીનગરઃવિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલાએ આજે નલિયાકાંડ મુદ્દે ભાજપ પર ચોકાવનારા આરોપ લગાવતા રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.શંકરસિંહે પ્રહાર કરતા કહ્યુ હતું કે,ભાજપની ચાલ-ચરિત્રતા ખોટી છે.સેક્સલીલા માટે કચ્છને હબ બનાવવામાં આવ્યું છે.

sankarsinh2

શંકરસિંહે વધુમાં કહ્યુ હતુ કે, પોલીસ માત્ર ગુનો નોંધી આ કેસ રફેદફે ના કરે. ભાજપના નેતાઓ પર ચોંકાવનારો આરોપ લગાવતા કહ્યુ કે,CD સાથે 12 મિનિસ્ટર અને નેતાઓના પુરાવા છે.નલિયા મુદ્દો વિધાનસભામાં આક્રમક રીતે લેવામાં આવશે.

sankarsinh3

વધુમાં કહ્યુ હતું કે,ભાજપ પાર્ટી બની જ ન હોત તો સારું હતું.ભાજપમાં કુસંસ્કાર ઉતર્યા છે.સેક્સલીલા માટે કચ્છને હબ બનાવવામાં આવ્યું છે.નેતાઓના ઘરે પાછલા બારણેથી યુવતીઓ મોકલવામાં આવે છે.પોલીસ માત્ર ગુનો નોંધી કેસ રફેદફે ના કરે.

નલિયા સામુહિક દુષ્કર્મ મામલો

વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની પ્રતિક્રિયા

ભાજપ સરકાર પર આક્ષેપોનો કર્યો મારો

એક ડઝન નામો છે સીડી સાથે - શંકરસિંહ વાઘેલા

પુરાવા સાથે આધાર રૂપે સીડી રાખી છે - શંકરસિંહ વાઘેલા

ભાજપનું ચાલ અને ચરિત્ર અલગ - શંકરસિંહ વાઘેલા

"સત્તાના નશામાં ભાજપ સુંદરી, શબાબ અને કબામમાં મસ્ત "

"કચ્છના ધોરડોમાં બાંધેલા તબુંઓ સેક્સ લીલાઓ માટે બંધાયા "

"છોકરીઓ સપ્લાય કરવાનું હબ કચ્છ બનાવ્યુ છે"

નિર્દોષ છોકરીઓ મંત્રીઓ અને નેતાઓના હવસનો શિકાર બની

મંત્રીઓના આવસના પાછલા બારણેથી છોકરીઓ લાવામાં આવે

વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યનો કર્યા પ્રહાર

"વર્તમાન ધારાસભ્યના રીસોર્ટના સીસીટીવી જાહેર કરાય "

છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યુ છે આ નલિયા કાંડા

પોલીસનો આધારા લઇ કેસ રફે દફે ન કરે ભાજપ સરકાર

વિશ્વ મહિલા દિન નિમિત્તે મહિલાઓ સરકારી કાર્યક્રમમાં ન જાય

નલિયા મુદ્દે કોંગ્રેસ જલદ કાર્યક્રમ આપશે

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર