સૌ નો સાથ સૌ નો વિકાસના નારા સાથે યોજાશે  30 સ્થાનો પર સંમેલન

Jun 03, 2017 02:01 PM IST | Updated on: Jun 03, 2017 02:01 PM IST

કેન્દ્ર સરકાર ના 3 વર્ષ ના ઉપલક્ષ માં ગુજરાત માં થશે ઉજવણી કરાશે. જેમા  કેન્દ્રીય નેતૃત્વ ના ગુજરાત માં હાજરી આપશે.અરુણ જેટલી, રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર, સ્મૃતિ ઈરાની જગત પ્રકાશ નડા આગામી સપ્તાહથી ગુજરાતમા વિવિધ શહેરોમા પત્રકાર પરિષદ સંબોધશે. . સાથે જ મોદી ફેસ તરીકે 12 સ્થાનો પર  કાર્યક્રમો થશે.સૌ નો સાથ સૌ નો વિકાસ ના નારા સાથે યોજાશે  30 સ્થાનો પર સંમેલન યોજાશે.

 

સૌ નો સાથ સૌ નો વિકાસના નારા સાથે યોજાશે  30 સ્થાનો પર સંમેલન

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર