પાનકાર્ડ હોવાછતાં ટેક્ષ નહિ ભરનાર સામે થશે કાર્યવાહી,1500ને નોટિસ

Mar 28, 2017 02:47 PM IST | Updated on: Mar 28, 2017 02:47 PM IST

મોડાસાઃઅરવલ્લી જીલ્લામાં આવકવેરા વિભાગ દ્વારા જીલ્લાના ૧૫૦૦ થી વધુ લોકોને નોટીસ ફટકારતા ફફડાટ પ્રસરી ગયો છે. જેમાં મોડાસા શહેર સહીત જીલ્લામાં માર્ચ મહિનાના અંતમાં આઈટી રીટર્ન નહિ ભરનાર સામે આઈટી વિભાગ દ્વારા તવાઈ ઉભી થઇ છે.જેમે ટેકસેબલ આવક ધરાવતા પાનકાર્ડ ધારકો સામે કાર્યવાહી કરવામાં આવશે જેમાં છેલ્લા બે વર્ષમાં રીટર્ન ફાઈલ નહિ કરનાર સામે પગલા ભરાશે તેવું આઈટી વિભાગ ધ્વારા જણાવાયું હતું.

પાનકાર્ડ હોવાછતાં ટેક્ષ નહિ ભરનાર સામે થશે કાર્યવાહી,1500ને નોટિસ

સુચવેલા સમાચાર