યુપીથી માસ્ટર કી લાવ્યા,અમદાવાદમાં એટીએમ ખોલી કાઢી લેતા હતા રૂપિયા

Jan 30, 2017 04:09 PM IST | Updated on: Jan 30, 2017 04:09 PM IST

અમદાવાદઃએટીએમ ખોલીને રૂપિયા કાઢી લેતા બે આરોપીઓની ધરપકડ કરાઇ છે. આ તસ્કરોની મોડન ઓપરેન્ડીસ જોઇને પોલીસ પણ ચોકી ગઇ હતી. હાલ તો વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.

રૂપિયા 5.50 લાખના મુદ્દામાલ સાથે અમદાવાદ SOGએ બંનેને ઝડપ્યા છે. ATMમાં કરામત કરીને પૈસા ઉપડી લેતા હતા.એટીએમ ખોલવા ઉત્તરપ્રદેશથી માસ્ટર કી ખરીદી હતી.અનેક ATMમાંથી રોકડ ઉપાડી હોવાનો ખુલાસો થયો છે.12 બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ જપ્ત કરાયા છે.

યુપીથી માસ્ટર કી લાવ્યા,અમદાવાદમાં એટીએમ ખોલી કાઢી લેતા હતા રૂપિયા

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર