ભારતીય કોસ્ટગાર્ડની ઝાંબાજી,પાકિસ્તાનના "કાંટા"ના જવાબમાં, ભારત નું "ફુલ"

Apr 12, 2017 07:02 PM IST | Updated on: Apr 12, 2017 07:37 PM IST

ભારતીય કોસ્ટગાર્ડની ઝાંબાજીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં તેમણે ઉદાહરણ રૂપ કિસ્સો પણ બન્યો છે. પાકિસ્તાન હંમેશા ભારતને પાછળથી ખંજર ભોકતુ રહ્યુ છે ત્યારે તે જ પાકિસ્તાનીઓ માટે ભારતનું કોસ્ટગાર્ડ માનવતા રૂપ બની બે પાકિસ્તાનીઓને બચાવ્યા છે.

daya machimar1

 ,

ભારતીય કોસ્ટગાર્ડની ઝાંબાજી જોવા મળી છે જેમાં પીઠમાં ખંજર ભોંકનારનો જીવ બચાવ્યો છે.દુશ્મન પર દયા ખાધી છે અને જીવની બાજી લગાવી દુશ્મનના જીવ બચાવ્યા છે.પાકિસ્તાનના કાંટાના જવાબમાં, ભારતીનું ફુલ જોવા મળ્યું છે.ભારતીય કોસ્ટગાર્ડની દરિયા દીલી સામે આવતા બે પાકિસ્તાની જવાનોના જીવ બચી ગયા છે.

cost gard

પાકિસ્તાન મરીન દ્વારા ગત રવિવારના રોજ ભારતીય બોટ સાથે માછીમારોના અપહરણની ઘટના બની હતી.અપહરણ દરમિયાન અકસ્માતે પાક મરીનની બોટ દરિયામાં ગરકાવ થયા બાદ ભારતીય માછીમારો અને કોસ્ટગાર્ડે મદદ કરી હતી.પાક મરીનના જવાનોને શોધવા માટે પાક મરીનને ભારતીય કોસ્ટગાર્ડએ મદદ કરી માનવતા બતાવી છે. ત્યારે પાકિસ્તાને પણ હવે દરિયાદીલી બતાવવાની જરૂર છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર