બેઈમાન વેપારીઓને સરકાર નહી છોડે: માંડવીયા

May 07, 2017 08:47 PM IST | Updated on: May 07, 2017 08:47 PM IST

દેશભરમાં તુવેરનું મબલખ ઉત્પાદન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો

છે.ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી તુવેરની સરકારે ખરીદી

બેઈમાન વેપારીઓને સરકાર નહી છોડે: માંડવીયા

કરી છે.જો કેખેડૂતોને લાભ મળવાના બદલે તેનો લાભ વેપારીઓ ઉઠાવી

રહ્યા હોવાનો આક્ષેપ ભાજપના સાંસદ કરી ચૂકયા છે.

ત્યારે રાજયકક્ષાના મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું છે કે, ખેડૂતો પાસેથી ખરીદેલી તુવેર પોષણક્ષમ ભાવે વેચતા બેઈમાન વેપારીઓને સરકાર નહી છોડે.દોઢ લાખમેટ્રીક ટનની ખરીદી કરવામાં આવી છે અને કેન્દ્ર સરકારે મજૂંરી આપતા વધુ 50 હજાર મેટ્રીક ટન તુવેર સરકાર ખરીદશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર