અખિલેશએ પાંચ વધુ "બળવાખોરો"ને કર્યા છ વર્ષ માટે બહાર

Mar 01, 2017 07:54 PM IST | Updated on: Mar 01, 2017 07:54 PM IST

પૂર્વાચલમાં સમાજવાદી પાર્ટીની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતું નથી. પાર્ટીમાં ટિકિટ વહેચણીને લઇને ધમાસણ હવે નિષ્કાસનોનો દોર લઇ ચુક્યુ છે.

બુધવારે પણ સીએમ અખિલેશ યાદવે પાર્ટી વિરોધી કાર્ય કરવા પર કેટલાય બળવાખોરોને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. જેમાં મિર્જાપુર અને રાયબરેલીના નેતા સામેલ છે.

અખિલેશએ પાંચ વધુ

બુધવારે પાર્ટી વિરોધી કાર્ય કરતા લાલગંજના પુર્વ પ્રમુખ જયસિંહ અને પુર્વ જિલ્લા સચિવ સમાજવાદી પાર્ટી, મિર્જાપુર, સોક્રિમ અહમદ ઉર્ફ જલ્લુ ખા પૂર્વ વિધાનસભા અધ્યક્ષ છાનવે, મિર્જાપુરના સમાજવાદી પાર્ટીના 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે.

જ્યારે રાયબરેલીના રામ જિયાવન યાદવ, રામ અભિલાખ યાદવ અને રામ નરેશ યાદવને પણ પાર્ટી વિરોધી કાર્ય કરવા પર 6 વર્ષ માટે સમાજવાદી પાર્ટીએ પાર્ટીથી સસ્પેન્ડ કરી દીધા છે.

આ પહેલા અખિલેશ યાદવે મંગળવારે ભદ્રોહીના ગ્નાનપુર વિધાનસભા ક્ષેત્રના વિધાયક વિજય મિશ્રા સહિત તમામ નેતાઓ, પદાધિકારીઓને પાર્ટી પ્રત્યાક્ષીના વિરોધમાં ચુંટણી લડવા, પાર્ટીના નિર્દેશની અવહેલના અને અનુષશાસનહીન આચરણને લીધે સમાજવાદી પાર્ટીથી સસ્પેન્ડ કરી દીધા છે. 24 ફેબ્રુઆરીના વિધાયક વિજય મિશ્રાના સમર્થકોને પાર્ટીથી સસ્પેન્ડ કરી દેવાયા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર