જેતપુરમાં હાર્દિક પટેલ પર હુમલો,કાફલા પર પથ્થરમારો

Feb 21, 2017 04:39 PM IST | Updated on: Feb 21, 2017 04:39 PM IST

જેતપુરઃજેતપુરના સરદાર ચોક ખાતે આજે પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલનો વિરોધ થયો છે. હાર્દિક પટેલ હાય હાયના નારા લાગ્યા હતા.જેતપુર LPS દ્વારા હાર્દિક પટેલ હાય હાયના નારા લગાવાયા છે.

hardik viroddh1

જેતપુરમાં હાર્દિક પટેલ પર હુમલો,કાફલા પર પથ્થરમારો

આંદોલનમાં મળેલા ફંડનો હિસાબ માંગવાના નારા લગાવાયા છે.સરદારની પ્રતિમાને હાર્દિક હારતોરા કરવા ગયો ત્યારે હાર્દિકના કાફલા પર LPSના કાર્યકર્તાઓ દ્વારા પથ્થરમારો કરાયો હતો. જો કે કાફલામાંથી પાસના કાર્યકર્તાઓ દ્વારા બાઇક, ધોકા દ્વારા વળતો હુમલો કરાયો હતો.

સુચવેલા સમાચાર