IND vs BAN: પહેલી ઓવરમાં જ ટીમ ઇન્ડિયાની વિકેટ પડી, લોકેશ રાહુલ બોલ્ડ

Feb 09, 2017 10:26 AM IST | Updated on: Feb 09, 2017 10:26 AM IST

હૈદરાબાદ #ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશ વિરૂધ્ધ હૈદરાબાદ ટેસ્ટમાં ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે ભારતને પહેલી ઓવરમાં જ ઝટકો મળ્યો હતો. લોકેશ રાહુલ બોલ્ડ થયો હતો. તસ્કીનને ઓપનર લોકેશ રાહુલને 2 રને બોલ્ડ કર્યો હતો.

LIVE: મેચનો સ્કોર, જોવા અહીં ક્લિક કરો

IND vs BAN: પહેલી ઓવરમાં જ ટીમ ઇન્ડિયાની વિકેટ પડી, લોકેશ રાહુલ બોલ્ડ

બાંગ્લાદેશને 2000માં ટેસ્ટ ટીમ રમવાનો દરજ્જો મળ્યો હતો. જેના 17 વર્ષમાં પહેલી વાર બાંગ્લાદેશની ટીમ ટેસ્ટ મેચ રમવા ભારત આવી છે. મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટીંગનો નિર્ણય લીધો છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર