માર્ચમાં રિલાયન્સ જિયોની ડાઉનલોડ સ્પીડ રહી સૌથી સારી

May 03, 2017 09:10 PM IST | Updated on: May 03, 2017 09:10 PM IST

દૂરસંચાર નિયામક ટ્રાઇના અનુસાર ડાઉનલોડ સ્પીડ મામલે માર્ચ મહીનામાં રિલાયન્સ જીયો ટોપ પર રહ્યું છે. માર્ચમાં રિલાયન્સ જીયોની ટાઉનલોડ સ્પીડ 18.48 એમવી પ્રતિ સેકન્ડ રહી. આ અત્યાર સુધીનું તેનું સૌથી સારુ પ્રદર્શન છે.

રિલાયન્સ જીયોના નેટવર્ક પર સરેરાસ ડાઉનલોડ સ્પીડ 1 એપ્રિલના 18.48 એમબીપીએસના ઉચ્ચત્તર સ્તર પર રહી જે એક મહિના પહેલા 16.48 એમબીપીએસ હતી. ટ્રાઇના આંકડા અનુસાર માર્ચ મહીનામાં ભારતીય એરટેલ નેટવર્ક પર ડાઉનલોડ સ્પીડ 1 એમબીપીએસ ઘટીને 6.57 એમબીપીએસ રહી.

માર્ચમાં રિલાયન્સ જિયોની ડાઉનલોડ સ્પીડ રહી સૌથી સારી

જ્યારે વોડાફોન ત્રીજી સૌથી સારી સ્પીડ આપતી મોબાઇલ નેટવર્ક કંપની રહી જેની ડાઉનલોડ સ્પીડ 6.14 એમબીપીએસ આંકાઇ છે. આઇડીયાની ડાઉનલોડ સ્પીડ 2.34 ઘટીને 5.9 એમબીપીએસ રહી હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર