ફોર્બ્સની "ગ્લોબલ ગેમ ચેજર્સ" લિસ્ટમાં નં 1પર મુકેશ અંબાણી

May 17, 2017 08:07 PM IST | Updated on: May 17, 2017 08:07 PM IST

રિલાયન્સ ઇડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીને ફોર્બ્સની ગ્લોબલ ગેમ ચેન્જર્સની યાદીમાં નંબર વન રેક પર હ્યા છે. આ લિસ્ટમાં દુનિયાના લાખો લોકોની જીંદગી બદલાવા અને ઇન્ડસ્ટ્રીજમાં બદલાવ લાવવા વાળાઓના નામ સામેલ કરાયા છે.

ફોર્બ્સની ગ્લોબલ ગેમ ચેજર્સની લિસ્ટમાં આ વખતે 25 ઉદ્યોગપતિ લીડર્સના નામ છે. જેમને દુનિયાના લાખો લોકોની જીદગીમાં બદલાવ કર્યો છે. 60 વર્ષના અંબાણી ભારતમાં ઇન્ટરનેટના બિઝનેસમાં ગેમ ચેજિંગ એફર્ટસ મનાયા છે અને લિસ્ટમાં ટોપ પર જગ્યા મળી છે. ઓઇલ અને ગેસ બિજનેસ ટાઇકૂન, અંબાણીએ ટેલિકોમ માર્કેટમાં ફાસ્ટ ઇન્ટરનેટ, સસ્તા પ્લાન લાવીને મોટો બદલાવ લાવ્યા છે.

ફોર્બ્સની

અંબાણીનું કહેવું છે કે જે કંઇ પણ ડિજિટલ થઇ શકે છે. તે ડિઝીટલ થવા તઇ રહ્યું છે. ભારત તેમાં પાછળ ન રહી શકે.

ફોર્બ્સએ આ લિસ્ટ અંગે એ પણ કહ્યુ છે કે જ્યાં ક્યાંય બિઝનેસમેન ટર્ન ઓવર(કમાણી) વધારવામાં લાગ્યા છે ત્યારે એવા લોકો પણ છે જે શેર હોલ્ડર્સ અને કર્મચારીઓની જીંદગીને બેહતર બનાવવાના કામ કરી રહ્યા છે.

ફોર્બ્સની ગ્લોબલ ગેમ ચેજર્સની લિસ્ટમાં હોમ અપ્લાએસના ફાઉડર ડિસન, જેમ્સ ડિસન,અમેરિકન ગ્લોબલ ઇન્વેસ્ટમેન મેનેજમેન્ટ કોર્પોરેશન બ્લેકરોક ફાઉન્ડર લૈરી કિક, સઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને સોશ્યલ મીડિયા કંપની સ્નૈપના કો ફાઉન્ડર સ્પીગલ અને ચાઇના રાઇડના શેરિંગ હોઇટ દીદી ચુક્સિગના ફાઉન્ડર ચેંગ વી અને આફ્રીકાના રીટેલ ટાઇકૂન ક્રિસ્ટો વીજને પણ સામેલ કરાયા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર