વોડાફોને ગ્રાહકોને આપી ગિફ્ટ,ફ્રીમાં આપશે 27 જીબી ડેટા

Apr 26, 2017 03:49 PM IST | Updated on: Apr 26, 2017 03:49 PM IST

વોડાફોન પોતાના ગ્રાહકોને દર મહિને 9જીબી ડેટા આપવાની જાહેરાત કરી છે. આ ઓફર 4જી હેન્ડસેટ વાપરતા ગ્રાહકોને 3 મહિના સુધી ફ્રીમા ડેટા મળશે. એટલે કે કુલ મળીને 27 જીબી ડેટા આપવામાં આવશે. ઓફર વોડાફોન વેબસાઇટના લૈડિંગ પેજ પર અમેજિંગ ઓફર્સ લિસ્ટમાં દેખાઇ રહી છે.રિલાયન્સ Jioની 'ધન ધના ધન' ઓફર બાદ હવે વોડાફોને તેના કસ્ટમર્સ માટે ખાસ ઓફર લોન્ચ કરી છે.

Vodafone-3 Vodafone-1-1

વોડાફોને ગ્રાહકોને આપી ગિફ્ટ,ફ્રીમાં આપશે 27 જીબી ડેટા

આનો ફાયદો ઉઠાવવા માટે યુજર્સએ વેબસાઇટ ઓફર પેજ પર પોતાનો મોબાઇલ નંબર નાખવો પડશે. જે પછી ઓટીપી જનરેટ થશે. અહી દેખાતા બોક્સમાં ઓટીપી નાખતા જ તમારો નંબર એક્ટિવેટ થઇ જશે. આ માટે તમારી પાસે 4જી હેન્ડસેટ હોવું જરૂરી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર