રાજકોટની ચર્ચાસ્પદ લેડી સોનું ડાંગરને ધમકી મળી

May 06, 2017 05:55 PM IST | Updated on: May 06, 2017 05:55 PM IST

રાજકોટની ચર્ચાસ્પદ લેડી સોનું ડાંગરને તેના ફેસબુક એકાઉન્ટ પર ધમકી મળતા સોનું ડાંગરે મહિલા પોલીસ મથકમાં અરજી કરી છે. સોનું ડાંગરે તેના ફેસબુક એકાઉન્ટ પર થોડા દિવસ અગાવુ પોસ્ટ મૂકી હતી.

જેમાં વેરાવળના એક શક્શ દ્વારા કોમેન્ટ કરીને સોનું ડાંગર પર બળાત્કાર કરી મારી નાખવાની ધમકી આપી હોવાનું અને હિંદુ દેવી દેવતા પર ખરાબ ટીપ્પણી કરી હોવાની  સોનું ડાંગરે મહિલા પોલીસ મથકમાં અરજી કરી છે.

રાજકોટની ચર્ચાસ્પદ લેડી સોનું ડાંગરને ધમકી મળી

ફાઇલ તસવીર

 

સુચવેલા સમાચાર