પાસના પુર્વ કન્વીનરની NCP સાથે બેઠક,ગણાવી પાટીદારો માટે સકારાત્મક

Feb 20, 2017 02:48 PM IST | Updated on: Feb 20, 2017 02:48 PM IST

અમદાવાદઃરાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપીના ગુજરાત પ્રભારી અને ભૂતપૂર્વ નાગરિક ઉડ્ડયન પ્રધાન પ્રફુલ્લ પટેલે કહ્યું છે કે એનસીપી આ વખતે સક્ષમ વકલ્પ તરીકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે. આવતા મહિને એનસીપી એક મહાસંમેલન યોજી રહ્યું છે.

praful patel

પાસના પુર્વ કન્વીનરની NCP સાથે બેઠક,ગણાવી પાટીદારો માટે સકારાત્મક

પ્રફુલ્લ પટેલે એમ પણ કહ્યું કે ગુજરાતમાં દલિત, ઠાકોર અને પાટીદારના જે આંદોલન થયા તે પ્રવર્તમાન સરકારની નિષ્ફળતા દર્શાવે છે. પાટીદાર અગ્રણી અને પાસમાંથી છૂટા થયેલા કેતન પટેલે પણ પ્રફુલ પટેલ સાથે બેઠક કરી હતી. કેતન પટેલે આ બેઠકને પાટીદારો માટે સકારાત્મક ગણાવી છે.

 

સુચવેલા સમાચાર