જામનગર હાઇવે પર અચાનક કાર સળગી

Jun 03, 2017 11:34 AM IST | Updated on: Jun 03, 2017 11:34 AM IST

  જામનગર-જામખંભાળિયા હાઇવે પર આજે સવારે અચાનક જ અલ્ટો કાર સળગી હતી. જોકે સદભાગ્યે કોઈ જાણ હાની થવા પામી નથી.

જામનગર – જામખંભાળિયા હાઇવે પર આજે સવારેઅચાનક એક જામનગરથી દ્વારકા તરફ જતી કાર સળગી હતી. દાતાની ગોળાઈ પાસે આવેલ આર્મી એરિયા નજીક હાઇવે પર અલ્ટો ભળ-ભળ સળગતા નાશભાગ મચી ગઈ હતી.અને થોં સમય માટે ટ્રાફિક જામ પણ થયો હતો. કાર સળગવાની ઘટના બાદ લાંબા સમય સુધી ફાયર બ્રિગેડનો સ્ટાફ પહોચ્યો ણ હોતો. જોકે આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાન હાની થઈ નથી.

જામનગર હાઇવે પર અચાનક કાર સળગી

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર