પ્રદીપસિંહ પર જુતુ ફેકવા ગોપાલ કોન્સ્ટેબલનું બાઈક લઈ ગયો હતો

Mar 05, 2017 02:16 PM IST | Updated on: Mar 05, 2017 02:16 PM IST

અમદાવાદઃપ્રદીપસિંહ પર બે દિવસ અગાઉ ગોપાલ નામના યુવકે જુતુ ફેક્યુ હતું ત્યારે ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકનારા ગોપાલ ઇટાલીયા મામલે નવો ખુલાસો આજે થયો છે.

juto

પ્રદીપસિંહ પર જુતુ ફેકવા ગોપાલ કોન્સ્ટેબલનું બાઈક લઈ ગયો હતો

રાણીપના કોન્સ્ટેબલનું બાઈક લઈને ગોપાલ સચિવાલય પહોચ્યો હતો. પોલીસે કોન્સ્ટેબલની પૂછપરછ હાથ ધરાઇ છે.કોન્સ્ટેબલે પોતે ગોપાલના આ પ્લાનથી અજાણ હોવાનું જણાવ્યું છે.

રકાર સામે અને ભ્રષ્ટ્રાચાર સામેના આક્રોશને લઇ ગોપાલ દ્વારા ચપ્પલ ફેકવામાં આવ્યું છે. નીતિન પટેલને ફોન કરનાર યુવક ગોપાલ ઇટાલિયા દ્વારા જુતુ ફેકાયું છે. ગોપાલ ધંધુકામાં ડે.કલેક્ટર ઓફિસમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. જો કે જુતુ ફેક્યા બાદ તેને 48 કલાક જેલમાં રહેવું પડ્યુ હતું જેથી ગુનો બનતા તેને સસ્પેન્ડ કરી દેવાયો છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર