વિધીથી દટાયેલું સોનું કાઢી આપવાની લાલચ આપી કરતા છેતરપિંડી

Apr 05, 2017 01:11 PM IST | Updated on: Apr 05, 2017 01:11 PM IST

જામખંભાળીયાઃજમીનમાં દટાયેલું જુનુ ધન કાઢી આપવાનું કહીને લાલચુ લોકોને પોતાની જાળમાં ફસાવીને છેતરપીંડી કરતી ટોળકી ઝડપાઇ છે. ભાણવડમાં છેતરપિંડી કરતી ટોળકીને ઝડપી લેવામાં આવી છે.

વિધીથી દટાયેલું સોનું કાઢી આપવાની લાલચ આપી કરતા છેતરપિંડી

સોનું કાઢવાની લાલચ આપી છેતરપિંડી કરતી હતી.જો કે ધાર્મિક વિધી થાય તે પહેલાં પોલીસે ટોળકીને ઝડપી પાડી છે.પોરબંદર અને જુનાગઢના 4 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે.

સુચવેલા સમાચાર