IPL 10:મુંબઇએ ત્રીજીવાર જીત્યો ipl નો તાજ

May 21, 2017 07:42 PM IST | Updated on: May 22, 2017 08:42 AM IST

આઇપીએલ-10ના મહામુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સએ રાઇજિંગ પુણે સામે ટોસ જીતીને પહેલા બેટિંગમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. મુંબઇ બે વાર આઇપીએલમાં ચેમ્પિયન રહી ચુક્યુ છે જ્યારે પુણે પહેલી વાર ફાઇનલમાં પહોચ્યુ છે. પહેલા બેટિંગ કરતા 3 વિકેટ ગુમાવી 50 રન બનાવી લીધા છે. કેપ્ટન રોહિત શર્મા પણ આઉટ થઇ ગયો છે. 20 ઓવરમાં મુંબઇ ઇન્ડિયન્સે 129 રન બનાવ્યા છે. પુણેને ઇતિહાસ રચવા માટે 130 રનનો ટારગેટ આપ્યો છે. પુણે અંતિમ 5 બોલ માં 7 રન કરી સકયૂ ન હતુ. અને મબઈએ આઇપીએલનો તાજ ત્રીજી વાર જીતી લીધો હતો.

બે દિગ્ગજ ટીમો વચ્ચે મુકાબલામાં કેટલાય સિતારોઓની પ્રતિષ્ઠા દાવ પર રહેલી છે.

IPL 10:મુંબઇએ ત્રીજીવાર જીત્યો ipl નો તાજ

કાગળ પર બંને ટીમો બરાબર લાગી રહી છે. જો કે પુણેએ આ સીજનમાં મુંબઇને ત્રણ વાર હરાવ્યું છે. જેમાં પહેલી ક્વાલીફાયરમાં મળેલી ધમાકેદાર જીત પણ સામેલછે. ફાઇનલ જો કે નવી મેચછે અને મુંબઇ ત્રણેય હારનો બદલો ચુકવી શકે છે.્

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર