ગોધરાકાંડ કેસમાં દોષિત બિલાલ બદામના વચગાળાના જામીન મંજૂર

May 26, 2017 01:21 PM IST | Updated on: May 26, 2017 01:21 PM IST

ગોધરાકાંડ કેસમાં સજા કાપી રહેલા બિલાલ અબ્દુલ્લાહ ઈસ્માઈલ બદામના ત્રણ દિવસના જામીન હાઈકોર્ટે મંજૂર કર્યા છે.હાઈકોર્ટે રૂ. 10000ના પર્સનલ બોંડ પર બિલાલના વચગાળાના જામીન મંજૂર કર્યા છે.હાઈકોર્ટનો આદેશ છે કે, પોલીસ જાપ્તો બિલાલ બદામની સાથે રહેશે.

ત્રણ દિવસના જામીનના ગાળા દરમિયાન બિલાલે ગોધરાના એસપી સમક્ષ બે વાર હાજરી પુરાવવી પડશે.બિલાલ બદામે તેના પુત્રના શિક્ષણ અર્થે નાણાકીય વ્યવસ્થા કરવાના મુદ્દા પર વચગાળાના જામીન માગ્યા હતા.હત્વનુ છે કે, કોર્ટે બિલાલ બદામને આજીવન કેદની સજા ફટકારેલી છે.

ગોધરાકાંડ કેસમાં દોષિત બિલાલ બદામના વચગાળાના જામીન મંજૂર

ગોધરાકાંડ કેસમાં દોષિત બિલાલ બદામના વચગાળાના જામીન મંજૂર

હાઈકોર્ટે બિલાલ બદામના 3 દિવસના વચગાળાના જામીન મંજૂર

હાઈકોર્ટે રૂ. 10000ના પર્સનલ બોંડ પર બિલાલના જામીન કર્યા મંજૂર

હાઈકોર્ટનો બિલાલ બદામને આદેશ

બિલાલ બદામની સાથે રહેશે પોલીસ જાપ્તો

જામીન દરમિયાન બિલાલ ગોધરા એસપી સમક્ષ આપવી પડશે હાજરી

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર