કાન ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર આવી રીતે છવાઇ એશ્વર્યા

May 20, 2017 12:56 PM IST | Updated on: May 20, 2017 01:04 PM IST

એશ્વર્યા રાય બચ્ચને 2017 કાન ફિલ્મ ઉત્સવમાં રેડ કાર્પેટ પર સિંડ્રેલા લૂકમાં પહોચી છવાઇ ગઇ હતી.માઇકલ સિનકોના  બાલ-ગાઉન પહેર્યું હતું. 43 વર્ષની અભીનેત્રી ઐશ્વર્યા એકદામ શાહી અંદાજમાં નજર આવી હતી.aish-7

aish-4

કાન ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર આવી રીતે છવાઇ એશ્વર્યા

એશ્વર્યા લિપસ્ટિક લગાવી, અતિ શુંદર સુંગારમાં કોઇપણ દાગીનો પહેર્યા વગર પહોચી હતી.એશ છેલ્લા 15 વર્ષથી કાન્સ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહી છે.આ પહેલા તેણે યૂલિયા યનિનાની સી-ગ્રીન અને કલરફુલ લાઈન્સ વાળા લોંગ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું હતું. રેડ કાર્પેટ લુકના અભિષેક બચ્ચને પણ વખાણ કર્યા છે.

aish-6-1

રેડ કાર્પેટ પર પોતાના લાંબા બાલોને ખુલા છોડી અભિનેત્રીએ વિશ્વભરના મીડિયાનું નમસ્તે કરી અભિવાદન કર્યું હતું.આ દરમિયાન તેણે રોઝ લિપસ્ટિક અને લાઈટ આઈ મેકઅપ કર્યો હતો. હાથમાં બ્રેસલેટ અને રિંગ પણ પહેરી હતી.

18600553_1348274181930675_236319427_n

ભારત તરપથી એશ્વર્યા સિવાય અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ ઉત્સવમાં ભાગ લેવા પહોચી હતી.

સુચવેલા સમાચાર