કેશબેઝના બદલે કેશલેસ ટ્રાન્ઝેકશન વધ્યાઃપ્રદીપકુમાર

Jan 08, 2017 08:44 AM IST | Updated on: Jan 08, 2017 08:44 AM IST

અમદાવાદઃ નોટબંધી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશલેસ ટ્રાન્ઝેકશન પર ભાર મૂકવા અપીલ કરી છે.ત્યારે ભારતીય દૂરસંચાર નિગમ લિમિટેડ એટલે કે બીએસએનએલ પણ એ દિશામાં ગ્રાહકોને સેવા આપવા કટીબધ્ધ બની છે.

બીએસએનએલ ગુજરાત સર્કલના ચીફ જનરલ મેનેજર ડૉકટર પ્રદીપકુમાર હોતાએ ઈટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, 10 કરોડથી વધુ ગ્રાહકો કોઈને કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે.લોકો હવે ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે.બીએસએનએલ ડેટાની સુવિધા સારી રીતે આપી રહ્યું છે.સાથે જ ઘણી ઓછી કિંમતે ડેટા પ્લાન આપવામાં આવી રહ્યો હોવાનો દાવો બીએસએનએલના સીજીએમ પ્રદીપકુમારે કર્યો છે.

કેશબેઝના બદલે કેશલેસ ટ્રાન્ઝેકશન વધ્યાઃપ્રદીપકુમાર

કેશબેઝના બદલે કેશલેસ ટ્રાન્ઝેકશન વધ્યા

લેન્ડલાઈન અને બ્રોડબેન્ડ BSNLની ઓળખ છે

BSNL નજીવી કિંમતે ડેટા પ્લાન આપે છે : પ્રદીપકુમાર

વોઈસ કોલની અનેક સ્કીમ લોન્ચ કરાયેલી છે

 

સુચવેલા સમાચાર