પગારના મુદ્દા પર આઈડીબીઆઈના કર્મચારીઓ હડતાળ પર

May 24, 2017 08:45 AM IST | Updated on: May 24, 2017 08:45 AM IST

પગારના મુદ્દા પર આઈડીબીઆઈના કર્મચારીઓ હડતાળ પર

પગારના

 મુદ્દા અને અન્ય પડતર માગને લઈ આઈડીબીઆઈના કર્મચારીઓ દ્વારા મંગળવારે રાષ્ટ્રવ્યાપી હડતાળ કરવામાં આવી છે.જે અંતર્ગત અમદાવાદમાં પણ આઈડીબીઆઈના કર્મચારીઓ દ્વારા હડતાળ કરવામાં આવી છે. આઈડીબીઆઈના કર્મચારીઓની માગ છે કે, કર્મચારીઓના પગારના મુદ્દાનો જલદીથી ઉકેલ લાવવામાં આવે, બેંકમાં વધી રહેલી એનપીએના પ્રશ્નનો ઉકેલ લાવો, બેંક સાથે છેતરપિંડી કરનારા પાસેથી નાણા પરત મેળવવામાં આવે.આઈડીબીઆઈ બેંકમાં વર્ષોથી કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને કાયમી કરવામાં આવએ. ભૂતકાળમાં આઈડીબીઆઈના કર્મચારી સંઘ દ્વારા આ પ્રશ્નના ઉકેલ માટે મેનેજમેન્ટ સાથે લાંબી ચર્ચા કરી છે.જો કે હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નહી

પગારના મુદ્દા પર આઈડીબીઆઈના કર્મચારીઓ હડતાળ પર

લાંબા સમયથી પડતર રહેલી માગ ઉકેલવા કરી માગ

આઈડીબીઆઈ બેંક કર્મચારી સંઘનો આક્ષેપ

બેંકના સત્તાધીશો દ્વારા દાખવવામાં આવે છે બેદરકારી

કર્મચારીઓના પગારના મુદ્દાનો જલદીથી ઉકેલ લાવો

બેંકમાં વધી રહેલી એનપીએના પ્રશ્નનો ઉકેલ લાવો

બેંક સાથે છેતરપિંડી કરનારા પાસેથી નાણા પરત મેળવો

કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીઓને કાયમી કરવામાં આવે

ફાઇલ તસ્વીર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર