રાજ્યમાં કાળઝાળ ગરમી,24 કલાક હીટવેવની આગાહી

May 08, 2017 06:28 PM IST | Updated on: May 08, 2017 06:41 PM IST

ઉતર પશ્ચિમના પવનો ફુકાતા રાજ્યમાં અગન વર્ષા થય રહી છે.જેના કારણે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 43 થી 45 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.

ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી આપવામાં આવી છે.ગરમ અને સુકા પવનો ફુકાત લોકો ગરમીથી તાહિમામ પોકારી રહ્યા છે.હિટવેવની આગાહીના કારણે હવામાન વિભાગ દ્વારા લોકોને કામ વગર ઘરની બહાર ન નિકળવા અપીલ કરી છે.

રાજ્યમાં કાળઝાળ ગરમી,24 કલાક હીટવેવની આગાહી

સુચવેલા સમાચાર