ગુજરાત યુનિ.ના કાર્યકારી કુલપતિ તરીકે હિમાંશુ પંડ્યા નિમાયા

Feb 20, 2017 07:53 PM IST | Updated on: Feb 20, 2017 07:53 PM IST

અમદાવાદઃગુજરાત યુનિ.ના કાર્યકારી કુલપતિ તરીકે રાજ્ય સરકાર દ્વારા હિમાંશુ પંડ્યાની નીમણુંક કરાઇ છે. કુલપતિ એમ.એન.પટેલ સમયમર્યાદાના કારણે નિવૃત થયા છે. સાયન્સ વિભાગના ડીન હિમાંશુ પંડ્યાને ચાર્જ  સોપાયો છે.નવી નિમણૂક ન થાય ત્યાં સુધી પંડ્યા પાસે ચાર્જ પાસે રહેશે.

ગુજરાત યુનિ.ના કુલપતિ એમ.એન.પટેલનો કાર્યકાર આજે પૂર્ણ થયો છે. જેને લઇ યુનિ.ના રજિસ્ટ્રાર હિંમાશુભાઈ પંડ્યાને કાર્યકારી કુલપતિનો ચાર્જ સોંપાયો છે.આગામી દિવસોમાં સર્ચ કમિટી યુનિ.ના કુલપતિની નિમણૂંક કરશે.

ગુજરાત યુનિ.ના કાર્યકારી કુલપતિ તરીકે હિમાંશુ પંડ્યા નિમાયા

સુચવેલા સમાચાર