પાટીદારે 60વર્ષ આપ્યું, અનામત આવનારી પેઢી માટે માગી છેઃહાર્દિક પટેલ

Mar 09, 2017 04:31 PM IST | Updated on: Mar 09, 2017 04:33 PM IST

સુરતઃ પાટીદાર નેતા હાર્દિક પટેલન આજે સુરતમાં આવ્યા ત્યારે વધુ એક પ્રહાર કરતા કહ્યુ હતું કે,ભાજપ વર્ષોથી ભાગલા પાડોની નીતિ અપનાવી રહી છે. 11મી માર્ચે જોવાઈ જશે તેમ કહ્યુ હતું.

રાજદ્રોહના કેસમાં જામીન પર મુક્ત પાટીદાર નેતાએ સુરતમાં આજે ક્રાઈમબ્રાંચ ખાતે હાજરી પુરાવી હતી. ક્રાઈમ બ્રાંચમાં હાજરી બાદ હાર્દિકે ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સરકાર છેલ્લા 60 વર્ષથી સમાજને તોડવાનું કામ કરી રહી છે. પાટીદાર સમાજ હંમેશા આપવામાં માને છે. અમે તો આવનારી પેઢી માટે માંગીએ છીએ તેમજ 11માર્ચે ચુંટણીના પરિણામ બાદ જોવાય જશે.

પાટીદારે 60વર્ષ આપ્યું, અનામત આવનારી પેઢી માટે માગી છેઃહાર્દિક પટેલ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર