હાર્દિકની હાજરીમાં ધ્રોળમાં મા ઉમા અને મા ખોડલની મુર્તિની થશે સ્થાપના

Feb 18, 2017 02:12 PM IST | Updated on: Feb 18, 2017 02:12 PM IST

રાજકોટઃસૌરાષ્ટ્રમાં આગામી ૧૯ ફેબ્રુઆરીથી પાસના હાર્દિક પટેલની સભા અને વિવિધ કાર્યક્રમોનું એલાન થયું છે. રાજકોટ ખાતે પાસના સૌરાષ્ટ્ર કન્વીનર લલિત વસોયા સહીતએ યોજેલી પત્રકાર પરિષદમાં જણવ્યું છે કે પાટીદાર અનામતની માંગ સાથે જામનગર, ભાવનગર, રાજકોટ જિલ્લામાં હાર્દિક પટેલ ની મહાસભાનું આયોજન થયું છે.

જેમાં ૧૨મી માર્ચે હાર્દિક પટેલની હાજરીમાં  જામનગરના ધ્રોળમાં માં ઉમિયા અને મા ખોડીયારની મૂર્તિની સ્થાપનસાથે ગુજરાતમાં પ્રથમ વાર કડવા લેઉવા ને બદલે પાટીદાર સમાજના નામાંકન થશે.

હાર્દિકની હાજરીમાં ધ્રોળમાં મા ઉમા અને મા ખોડલની મુર્તિની થશે સ્થાપના

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર