સુરતઃહનુમાનજીની 350કિલોની સોના અને ચાંદીથી બનાવેલી મૂર્તિ જુવો

Apr 11, 2017 01:38 PM IST | Updated on: Apr 11, 2017 02:59 PM IST

ભગવાન શ્રીરામના પરમ ભક્ત એટલે પવનપુત્ર હનુમાન. અંજની પુત્ર હનુમાનના આમતો અનેક રૂપો છે સાથે જ તેમના આ રૂપોના અનેક મંદિરો પણ દેશ અને દુનિયામાં બનાવવામાં આવ્યા છે. ત્યારે અમે તમને હનુમાનના જન્મ દિવસે એક એવા રૂપના દર્શન કરાવીશું જેના વિશે તમે ક્યારેય સાંભળ્યું તે રૂપ તમે કદી જોયું નહીં હોય.

સુરતના એક હનુમાન ભક્ત શીતલભાઇનો પરિવારhanumanji sona maurti surat3છે. તેમનું કહેવું છે કે હનુમાનજીના જ કહેવાથી તેમનું વાનરના રૌદ્ર રૂપની મૂર્તિની સ્થાપના પોતાના ઘરમાં જ કરી છે. 350 કિલોથી વધુ વધુ વજન વાળી આ મૂર્તિમાં 24 કેરેટ શુદ્ધ સોના અને ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાક્ષાત જીવંત રૂપી હનુમાનની સાળસંભાળ ઘરના સભ્યના રૂપમાં જ લેવામાં આવે છે.

સુરતઃહનુમાનજીની 350કિલોની સોના અને ચાંદીથી બનાવેલી મૂર્તિ જુવો

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર