GUJCETનું પરિણામ જાહેર,A ગ્રુપમાં 666 વિદ્યાર્થીઓએ 99 પર્સેન્ટાઇલ મેળવ્યા

May 23, 2017 08:14 AM IST | Updated on: May 23, 2017 10:02 AM IST

ગુજકેટ પરિણામ જાહેર કરાયું છે. વેબસાઇટ પર પરિણામ જાહેર થયું છે. જેમાં એ ગ્રુપમાં 666 વિદ્યાર્થીઓએ 99 પર્સેન્ટાઇલ મેળવ્યા છે.બી ગ્રુપમાં 99 પર્સેન્ટાઇલ મેળવનાર 662 વિદ્યાર્થી છે.

બોર્ડની વેબસાઇટ પરGUJCETનું પરિણામ જાહેર થયું છે.10 મેએ પરીક્ષા યોજાઇ હતી.1,32,961 વિદ્યાર્થીઓઓ પરિક્ષા આપી હતી.એન્જિનિયરિંગ, ફાર્મસીમાં પ્રવેશ માટે પરિક્ષા લેવાઈ હતી.બોર્ડે તમામ જિલ્લા શિક્ષણાધિકારીની ઓફિસે માર્કશીટ મોકલી આપી છે.

GUJCETનું પરિણામ જાહેર,A ગ્રુપમાં 666 વિદ્યાર્થીઓએ 99 પર્સેન્ટાઇલ મેળવ્યા

ગુજસેટનું પરિણામ, જાણો કયા ગ્રુપમાં કોણે  કેટલા મેળવ્યા

99 પર્સેન્ટાઈલ મેળવનારા A ગ્રુપમાં 666

99 પર્સેન્ટાઈલ મેળવનારા B ગ્રુપમાં 662

98 પર્સેન્ટાઈલ મેળવનારા A ગ્રુપમાં 1340

98 પર્સેન્ટાઈલ મેળવનારા B ગ્રુપમાં 1312

96 પર્સેન્ટાઈલ મેળવનારા A ગ્રુપમાં 2712

96 પર્સેન્ટાઈલ મેળવનારા B ગ્રુપમાં 2656

92 પર્સેન્ટાઈલ મેળવનારા A ગ્રુપમાં 5351

92 પર્સેન્ટાઈલ મેળવનારા B ગ્રુપમાં 5293

સુચવેલા સમાચાર