ધો-10નું 68.24% પરિણામ,WWW.GSEB.ORG પર જુવો પરિણામ

May 29, 2017 09:48 AM IST | Updated on: May 30, 2017 09:23 AM IST

આજે ધોરણ-10નું પરીણામ જાહેર થયું છે. 11 લાખ 2 હજાર 625 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. GSEB  દ્વારા ધોરણ-10નું પરિણામ WWW.GSEB.ORG પર પરિણામ જાહેર કરાયું છે.99.92 પર્સન્ટાઈલ સાથે માલવ ગોહિલ અમદાવાદનો ટોપર્સ રહી છે. બીજા નંબરે શાશ્વત મહેતાના 99.85 પર્સન્ટાઈલ મેળવ્યા છે.99.60 પર્સન્ટાઈલ સાથે અદિતી ગાંધી ત્રીજા નંબરે આવી છે.

GSEB-SSC-Result-20171

ધો-10નું 68.24% પરિણામ,WWW.GSEB.ORG પર જુવો પરિણામ

GSEBના ધોરણ-10નું પરિણામ જાહેર

વેબસાઈટ પર જાહેર થયું પરિણામ

WWW.GSEB.ORG પર પરિણામ જાહેર

ધો-10નું 68.24% પરિણામ

સુરત જિલ્લાનું સૌથી વધુ પરિણામ 79.27%

નર્મદા જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ 46.90%

અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.72%

ગુજરાતી માધ્યમનું પરિણામ 65.93%

A1 ગ્રેડ પ્રાપ્ત કરનારા 3750 વિદ્યાર્થીઓ

A2 ગ્રેડ મેળનારા 24,454 વિદ્યાર્થીઓ

B1 ગ્રેડ પ્રાપ્ત કરનારા 57,739 વિદ્યાર્થીઓ

B2 ગ્રેડ મેળવનારા 1,13,538 વિદ્યાર્થીઓ

C1 ગ્રેડ પ્રાપ્ત કરનારા 1,81,817 વિદ્યાર્થીઓ

C2 ગ્રેડ મેળવનારા 1,40,229 વિદ્યાર્થીઓ

451 શાળાનું પરિણામ 100%

રાજકોટ જિલ્લાનું રૂપાવટી કેન્દ્રનું સૌથી વધુ પરિણામ 97.47%

સાબરકાંઠાના લાંબડિયા કેન્દ્રનું સૌથી ઓછુ પરિણામ 10.50%

ધો-10માં વિદ્યાર્થિનીઓએ મારી બાજી

વિદ્યાર્થિનીઓનું 73.33%, વિદ્યાર્થીઓનું 64.69% પરિણામ

parinam03

જૂનાગઢની સરસ્વતી સ્કૂલનો વિદ્યાર્થી ટોપર્સમાં આવ્યો

ભવન ઝીકારે મેળવ્યા 99.99 પર્સન્ટાઈલ

600 માર્ક્સમાંથી 582 માર્ક્સ મેળવ્યા

જૂનાગઢ શહેરમાં બોર્ડમાં પ્રથમ નંબરે આવ્યો

ધો-10નું 68.24% પરિણામ,વડોદરાનું 66.32% પરિણામ

વડોદરાના 226 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં

વડોદરાના 1602 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં

વડોદરાના 3076 વિદ્યાર્થીઓ B1 ગ્રેડમાં

વડોદરાના 5006 વિદ્યાર્થીઓ B2 ગ્રેડમાં

વડોદરાના 7946 વિદ્યાર્થીઓ C1 ગ્રેડમાં

વડોદરાના 7407 વિદ્યાર્થીઓ C2 ગ્રેડમાં આવ્યા

વડોદરાના 38,845 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

પાટણ જિલ્લાનું 64.65% પરિણામ

સૌથી વધુ કોઇટા સેન્ટરનું પરિણામ 78.75 %

સૌથી ઓછુ વારાહી સેન્ટરનું પરિણામ 31.13%

બનાસકાંઠામાં ધોરણ 10નું પરિણામ જાહેર

જીલ્લાનું પરિણામ 64.99%

થરાદના ખોડા સેન્ટરનું સૌથી વધુ 90.94% પરિણામ

સૌથી ઓછુ પરિણામ વાવનું 38.67%

છોટાઉદેપુર જિલ્લાનું ધોરણ 10નું 62.47% પરિણામ

છોટાઉદેપુર જિલ્લાનું ધો 10નું પરિણામ 62.47 ટકા આવ્યું

જિલ્લામાં સૌથી ઉંચુ પરિણામ તણેખલા કેન્દ્રનું 82.81 ટકા આવ્યું

જિલ્લામા સૌથી ઓછુ પરિણામ ભીખાપુરા કેન્દ્રનું 24.31 ટકા આવ્યું

સંખેડા કેન્દ્રના પરિણામમાં નોંધપાત્ર સુધારો થયો

આ વર્ષે પરિણામ 77.43 ટકા આવ્યું

જિલ્લામાં A1 ગ્રેડમાં એકપણ વિદ્યાર્થી નહીં

પાવીજેતપુરના ભીખાપુરાનું 24.31% ,ભેંસાવહીનું 34.99% ટકા પરિણામ

શૂન્ય પરિણામવાળી 2 શાળાઓ

100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા -9

30% થી ઓછા પરિણામવાળી શાળાઓ 15

ભાવનગરની 2 વિદ્યાર્થિની રાજ્યમાં બીજા અને ચોથા ક્રમે

વલભીપુરની મકવાણા દ્રવી રાજ્યમાં બીજા ક્રમે

દ્રવીએ 99.99 પર્સન્ટાઇલ મેળવી રાજ્યમાં બીજો ક્રમ મેળવ્યો

4થા ક્રમે ભાવનગરની માણેક નિધિએ સિદ્ધિ હાંસલ કરી

માણેક નિધિએ 99.96 પર્સન્ટાઇલ મેળવ્યા

બંને વિદ્યાર્થિની સરદાર પટેલ શાળાની વિદ્યાર્થીની

Web Title: GSEB SSC Results 2017 / GSEB Class 10th Result 2017 / GSEB X results 2017 / GSEB 10th Class Scorecard 2017

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર