પીએમએ જે સ્ટેશને વેચી હતી ચાય,8 કરોડના ખર્ચે તેની થશે કાયાપલટ

Apr 22, 2017 05:51 PM IST | Updated on: Apr 22, 2017 05:51 PM IST

પીએમ મોદીના જન્મસ્થાન વડનગર સ્ટેશનનો કાયાકલ્પ થશે.કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી મનોજ સિન્હાએ માહિતી આપતા કહ્યું હતું કે,'જે સ્ટેશન પર પીએમ બાળપણમાં ચા વેચતા હતા તેનો કાયાકલ્પ થશે.8 કરોડના ખર્ચે વડનગર સ્ટેશનનો વિકાસ થશે.

પીએમએ જે સ્ટેશને વેચી હતી ચાય,8 કરોડના ખર્ચે તેની થશે કાયાપલટ

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર