અમદાવાદમાં હુમલાનો પ્લાન કરનારા  ISનાં બન્ને આંતકીનો સુરતમાં હતો આસરો

Oct 26, 2017 01:30 PM IST | Updated on: Oct 26, 2017 01:39 PM IST

અમદાવાદમાં આતંકી હુમલો કરે તે અગાઉ ISના બે આતંકીઓને ATS ઝડપી પાડ્યા છે. જેમાં અંક્લેશ્વરમાં રહેતા સ્ટીબ્રવાલા મોહમ્મદ કાસિમ સરદાર પટેલ હોસ્પિટલમાં ઈકો કાર્ડિયોગ્રામ લેબ ટેક્નિશિયનનું કામ કરતો હતો. પરંતુ હુમલાનાં થોડા દિવસો પહેલાં જ તેણે તેની નોકરી માંતી રાજીનામું આપ્યું હતું.

જ્યારે ઉબેદ ચાર મહિના પહેલા દાવત નામની રેસ્ટોરન્ટ ચાલવતો હતો. સાથે તે વકિલનું પણ ભણતો હતો. જોકે તેને થોડા સમય પહેલાં જ તે જે મકાનમાં રહેતો હતો તે ખાલી કરી બીજી જગ્યાએ રહેવા જતો રહ્યો હતો. તેમજ તેણે જમૈકા જવાની તૈયારી શરૂ કરી દીધી હતી.

ઉબેદે દેશી પિસ્તોલ ખરીદવાનો કર્યો હતો પ્રયાસ

-30 નવેમ્બરે 2016માં દિલ્હીમાં કર્યો હતો પ્રયાસ

-અલીગઢના ફૈસલ પાસે માગણી કરી હતી

-5-6 કારતુસની પણ માગણી કરી હતી

-ઉબેદે ફૈસલે 35 હજાર રૂપિયામાં આપવાનું કહ્યું હતું પિસ્તોલ

-તેથી પિસ્તોલ અને કારતુસ માટે ઘણા શબ્દનો ઉપયોગ કર્યો

-ઉજ્જૈન ગરનરગર પાસે માગી હતી પિસ્તોલ

-ત્યાર બાદ મુંબઇના વ્યક્તિનો પણ સંપર્ક કરાયો હતો

ઉબેદ મિર્ઝા ફેસબુક પર હતો સક્રિય

-Hafio Ahmed નામનું હતું તેનું Fb એકાઉન્ટ

-વાંધાજનક વાતો લખતા Fb એકાઉન્ટ બ્લોક કરાયું હતું

-ત્યાર બાદ નવું Fb એકાઉન્ટ બનાવ્યું હતું

-hafio.ahmed.7 નામનું નવું એકાઉન્ટ બનાવ્યું

-તેના પર આપત્તિજનક ટિપ્પણીઓ લખી અનેક વીડિયો પણ અપલોડ કર્યા હતા

-ATS દ્વારા સુરતથી બે આતંકીની ધરપકડ

-ધરપકડ કરાયેલા બે આતંકીમાંથી એકની હતી રેસ્ટોરન્ટ

-દાવત ફાયર એન્ડ આઈસ નામની રેસ્ટોરન્ટ

-વેસુ વિસ્તારમાં આવેલી છે રેસ્ટોરન્ટ

-બે મહિનાથી બંધ છે રેસ્ટોરન્ટ

-જમૈકા શિફ્ટ થવાના હેતુ થઈ બંધ કરી હશે રેસ્ટોરન્ટ

-ઉબેદે દેશી પિસ્તોલ ખરીદવાનો કર્યો હતો પ્રયાસ

-30 નવેમ્બર 16માં દિલ્હીમાં કર્યો હતો પ્રયાસ

-અલીગઢના ફૈઝલ પાસે માંગી હતી પિસ્તોલ અને 5-6 કારતુસ

-ફૈઝલે પિસ્તોલ 35 હજાર રૂપિયામાં વેચવાની કરી હતી ડિલ

-તેથી પિસ્તોલ અને કારતુસ માટે કોડવર્ડમાં દાણા શબ્દનો ઉપયોગ કર્યો

-ઉજ્જૈન અને મુંબઇનાં વ્યક્તિનો પિસ્તોલ માટે કર્યો હતો સંપર્ક

ATSને લખાવ્યા ખોટા એડ્રેસ

ગુજરાત ATS સુરતથી ઝડપી પાડેલા શંકાસ્પદ ISISના બન્ને આતંકીઓને પકડી પાડ્યા બાદ તેમના વિરુધ્ધ કેસ નોંધ્યો હતો. જેમાં બન્નેએ ખોટા એડ્રેસ લખાવ્યાં હતાં. પોલીસે લખાવેલા એડ્રેસ પર સર્ચ કરતાં માલુમ પડ્યું હતું કે. બન્ને ત્યાં રહેતા નથી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર