સિંગતેલમાં 15 કિલોના ડબ્બાનો ભાવ રૂ.20સુધી ઘટ્યો

Feb 04, 2017 08:06 PM IST | Updated on: Feb 04, 2017 08:06 PM IST

રાજકોટઃરાજકોટમાં સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સ્થાનિક બજારમાં સિંગતેલની ઘરાકી ઘટતા ડબ્બે ૨૦ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સિંગતેલમાં ભાવ ઘટતા લુઝ સિંગતેલના ભાવ ૯૨૦ થયા છે.

જ્યારે ૧૫ લીટર ટીનના ૧૫૪૦ માંથી ૧૫૨૦ થયા છે. વેપારીઓના માટે આગામી દિવસોમાં હજી પણ સિંગતેલના ભાવોમાં ઘટાડો થવાની શક્યતા દેખાઈ રહી છે.

સિંગતેલમાં 15 કિલોના ડબ્બાનો ભાવ રૂ.20સુધી ઘટ્યો

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર