ગીર સોમનાથ:શિક્ષકનો દવા પી આપઘાતનો પ્રયાસ

Jun 05, 2017 10:34 AM IST | Updated on: Jun 05, 2017 12:13 PM IST

પીડિત શિક્ષક પાસેથી મળી આવી સુસાઇડ નોટ , પોતાની પત્ની ના ત્રાસ ના કારણે આપઘાત નું પગલું ભરવાનું બહાર આવ્યું છે.પીડિત શિક્ષક ની પત્ની ગીરસોમનાથ જિલ્લા માં મહિલા પોલીસ તરીકે બજાવે ફરજ બજાવે છે.

કોડીનારની રાણાવાળા હોસ્પિટલ ના બિસ્તર માં પડેલા આ વ્યક્તિ નું નામ છે દિલીપ ભાઈ રામભાઈ વાળા છે જેમને રોગર નામની દવા પી આપઘાત કરવાનો પ્રયાશ કરતા તેને કોડીનાર ની રાણાવાળા હોસ્પિટલ માં ખસેડયા છે.

દિલીપભાઈ વાળા પોતે શિક્ષક તરીકે કોડીનાર ના આલિદર ગામે ફરજ બજાવે છે તત્કાળ સારવાર મળતા દિલીપ ભાઈ  વાળા નો જીવ બચી ગયો છે.

પ્રતીકાત્મક તસ્વીર

પીડિત શિક્ષક દિલીપ વાળાએ  આપઘાત નો પ્રયાસ કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી જે મળી આવી છે

સુસાઇડ નોટ માં  આપઘાત કરવા પાછળ ના જવાબ દર કારણો નો ઉલ્લેખ કર્યો છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર