રાજ્યમાં સૌથી ઠંડુ શહેર ગાંધીનગર,લઘુતમ તાપમાન 7.6 ડિગ્રી

Jan 17, 2017 08:57 PM IST | Updated on: Jan 17, 2017 08:57 PM IST

ગાંધીનગરઃઉતર ઉતરપૂર્વના પવનો ફુકાતા રાજ્યમાં ફરી ઠંડીનુ જોર વધ્યુ છે.આજે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર ગાંધીનગર નોંધાયુ છે.ગાંધીનગરનું લઘુતમ તાપમાન 7.6 ડિગ્રી નોંધાયુ છે.તો નલિયાનું લઘુતમ તાપમાન 8.8 ડિગ્રી રહ્યુ છે.અને રાજ્યમાં અમદાવાદ સહિત તમામ શહેરનું લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો છે.

જો કે શિયાળાની ઋતુનો આ છેલ્લો તબક્કો કહી શકાય.હજુ પણ 24 કલાક દરમિયાન ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે અને ત્યાર બાદ ધીમે ધીમે લઘુતમ અને મહત્તમ તાપમાનમાં વધારો થશે.

રાજ્યમાં સૌથી ઠંડુ શહેર ગાંધીનગર,લઘુતમ તાપમાન 7.6 ડિગ્રી

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર