ભાવનગરઃ500ની નકલી નોટો સાથે ત્રણ ઝબ્બે, 8 લાખની નોટો અને પ્રિન્ટર સળગાવી દીધા હતા

May 27, 2017 09:49 AM IST | Updated on: May 27, 2017 09:49 AM IST

ભાવનગર એસઓજી અને એલસીબી પોલીસે સયુંકત ઓપરેશન કરીને ભાવનગરમાં નકલી નોટ છાપતિ ગેંગ ઝડપી લીધી છે. ટોપથ્રી નજીક સિદ્ધિવિનાયક રેસિડેન્સી ફ્લેટમાંથી ત્રીજા માળેથી ત્રણ શખ્સો પાસેથી 500ની 5 નોટ મળી આવી હતી.જેને પગલે વધુ પૂછપરછ થતા અન્ય સાગરીતોએ અગાવ પોલીસને જાણ થઈ હોવાનું માલુમ પડતા 500 અને 2 હજારની મળીને કુલ 8 હજાર ની નોટો સળગાવી દીધી હતી.

ભાવનગરઃ500ની નકલી નોટો સાથે ત્રણ ઝબ્બે, 8 લાખની નોટો અને પ્રિન્ટર સળગાવી દીધા હતા

તો પ્રિન્ટર જેવા પુરાવાઓ પણ સળગાવી દેવામાં આવ્યા હતા. પોલીસે ત્રણેયની પૂછપરછ કરતા અમરેલી ઝડપાયેલા લોકો સાથે કનેક્શન હોવાનું ખુલ્યું હતું.પોલીસનું કહેવું છે કે આ શખ્સો તેમના પાસેથી શીખ્યા હતા અને સ્વતંત્ર નકલી નોટો બજારમાં ઘુસાડવાનું કૌભાંડ ચલાવતા હતા.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર