ઝોનફેર બાદ અગ્રણી ફાર્મા કંપની દ્વારા રૂ.1800 કરોડનું રોકાણ કરાશે

Jan 05, 2017 04:39 PM IST | Updated on: Jan 05, 2017 04:39 PM IST

અમદાવાદઃ ભુપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી ઔડાની બોર્ડ બેઠકમાં મહત્વનો નિર્ણય કરાયો છે. સાણંદ તાલુકામાં આવેલ વિરોચનનગરને ઇન્ડસ્ટ્રીયલ ઝોન જાહેર કરવામાં નિર્ણય લેવાયો છે. આ પહેલા વિરોચનનગરને લોજિસ્ટિક ઝોનમાં મુકાયો હતો.

પરંતુ ફાર્મા કંપની સાથે ઔડા દ્વારા એમઓયુ કરવામાં આવ્યા છે.જે અનુંસધાને 85 હેક્ટર  જમીનમાં લોજિસ્ટીક ઝોનને ઇન્ડસ્ટ્રીયલ ઝોન કરવાની દરખાસ્ત મંજૂર કરાઇ છે. અહીંયા ફાર્માં કપનીના પ્લાન્ટથી 3 હજાર લોકોને રોજગારી મળવાની સંભાવના ઔડા ચેરમેન ભુપેન્દ્રભાઇ પટેલ માની રહ્યા છે.

ઝોનફેર બાદ અગ્રણી ફાર્મા કંપની દ્વારા રૂ.1800 કરોડનું રોકાણ કરાશે

ઔડાની બોર્ડ બેઠકમાં કરાયો મહત્વનો નિર્ણય

વિરોચનનગરમાં મૂકાયેલો લોજિસ્ટિક ઝોન રદ

લોજિસ્ટિક ઝોનને બદલીને ઇન્ડસ્ટ્રીયલ ઝોન કરાયો

ઝોનફેર બાદ અગ્રણી ફાર્મા કંપની દ્વારા રૂ. 1800 કરોડનું રોકાણ કરાશે

ફાર્મા કંપનીના પ્લાન્ટથી 3000 લોકોને રોજગારી મળવાની સંભાવના

ઔડાએ 16 સર્વે નંબરની 85.96 હેક્ટર જમીનમાં કર્યો ઝોનફેર

અગાઉ લોજિસ્ટિક ઝોન હોવાથી કોઈ ઉદ્યોગ સ્થાપી શકાતો ન હતો

સુચવેલા સમાચાર