રિલીઝ થયુ "બાહુબલી-2"નું સૌથી શાનદાર પોસ્ટર

Apr 13, 2017 03:25 PM IST | Updated on: Apr 13, 2017 03:26 PM IST

ફિલ્મકાર એસએસ રાજામૌલીની ઐતિહાસિક ફિલ્મ "બાહુબલી" દ કન્કલૂજનનું એક નવું પોસ્ટર બુધવારે આઇમૈક્સ પ્રારૂપમાં રીલીઝ થયું છે.આ પોસ્ટરમાં બેહતરીન વિજુઅલ્સ, કમાનું વીએફએક્સ અને ચકિત કરી દે તેવા વોર સીક્સેસ છે.

આ પોસ્ટરમાં બાહુબલી બનેલ પ્રભાષ કિસી કોઇ ભયંકર યુદ્ધની તૈયારી કરતા નજરે પડે છે. પોસ્ટર જોઇને અંદાઝ લાગી જાય છે કે ફિલ્મ આઇમૈક્સ પર કેવી રહેશે.

રિલીઝ થયુ

જો કે બાહુબલીના મેકર્સ બહુ પ્લાનિંગ સાથે ફિલ્મ પહેલા એક-એક કરનીને પોસ્ટર, ટીજર અને ટ્રેલર રીલીઝ કરી રહ્યા છે. દર્શકોને પણ આ ફિલ્મની કાંગડોલે રાહ જોઇ રહ્યા છે.

વર્ષ 2015માં આવેલી ફિલ્મ "બાહુબલીઃધ બિંગનિંગ" એકવાર ફરી 7 એપ્રિલના રિલિઝ કરાઇ ચુકી છે. આ ફિલ્મ રિલિઝ કરવા સાથે મેક્સના દર્શકો માટે એક ઓફર પણ આપી છે. કે બાહુબલીઃધ બિંગનિંગ જુવો અને "બાહુબલીઃ કન્કલૂજન"ની ટિકિટ મફત મેળવો.

બુધવારે પોસ્ટર રિલીઝના સમયે ફિલ્મકાર રાજામૌલી, છાયાકાર સેથિલ કુમાર, વાલ્ટ ચો(ડાયરેક્ટર-માર્કેટિંગ એડ ડિસ્ટ્રીબ્યુશન) અને આઇએનઓએક્સ લીજર લિમિટેડના સીઇઓ આલોક ટંડન હાજર રહ્યા હતા.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર