આવી રહી છે પ્રિયંકાની ફિલ્મ "બેવોચ",મિયામીમાં જોવા મળી કંઇક આવા અંદાજમાં

May 16, 2017 02:29 PM IST | Updated on: May 16, 2017 02:29 PM IST

પ્રિયંકા ચોપડા અત્યારે મસ્તીના મૂડમાં નજર આવી રહી છે. પોતાની આવનારી ફિલ્મ બેવોચના પ્રમોશનમાં વ્યસ્ત પ્રિયંકા પોતા માટે પણ થોડો સમય કાઢી લે છે.

અત્યારે પ્રિયંકા મિયામીમાં રિલેક્સ મુડમાં જોવા મળી રહી છે. હાલમાં જ બીચ પર એન્જોય કરતા કેટલાક ફોટો ઘણા વાયરલ થયા છે. આ ફોટોમાં પ્રિયાકા સાથે એક તેની સહેલી પણ નજર આવે છે.

આવી રહી છે પ્રિયંકાની ફિલ્મ

photo: instagram

થોડા દિવસ અગાઉ તેણે કેટલાક ફોટો વાયરલ કર્યા હતા જેમાં તે ડાર્ક ફ્લુ બિકિનીમાં નજર આવતી હતી.

નોધનીય છે કે, પ્રિયંકા ચોપડાની આવનારી ફિલ્મ બેવોચ 25મેના રીલીઝ થઇ રહી છે. સાથે પ્રિયાકા નામાકિંત શો ક્વાંટિકોની ત્રીજી સીજન માટે પસંદગી થઇ ચુકી છે. તો એન્જોય કરવાનો પ્રીયંકા માટે બેવડો મોકો છે.

સુચવેલા સમાચાર