પાકિસ્તાની ન્યૂઝ ચેનલનો દાવો, ભટકી રહ્યુ છે ઓમપૂરીનું "ભૂત"

Apr 17, 2017 07:42 PM IST | Updated on: Apr 17, 2017 07:42 PM IST

પાકિસ્તાનની એક ટીવી ન્યૂઝ ચેનલએ દાવો કર્યો છે કે ઓમપુરીનો આત્મા કેટલાક દિવસોથી મુંબઇના રસ્તાઓ પર ભટકી રહ્યો છે.પાકિસ્તાની ન્યૂઝ ચેનલના એકર આમિર લિયાકતએ કહ્યુ કે ઓમપુરીની આત્માને ગત કેટલાક દિવસોથી એ સોસાયટીમાં દેખવા મળે છે જ્યાં તેમનું ઘર હતું.

પાકિસ્તાનમાં એ બતાવાઇ રહ્યુ છે કે વીડિયોમાં એક છાયા બિલ્ડિંગની સામે ફરતુ નજર આવે છે આ પરછાઇ હુબહુ ઓમપુરીથી મેળ ખાઇ રહી છે.

પાકિસ્તાની ન્યૂઝ ચેનલનો દાવો, ભટકી રહ્યુ છે ઓમપૂરીનું

પાકિસ્તાની ચેનલનો દાવો છે કે આ ભટકતો છાયો ઓમપુરીની આત્મા છે અને તે પોતાના કાતિલોને શોધી રહી છે. આ વીડિયો પાકિસ્તાન સિવાય ભારતમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.

ભારતમાં જાણકારોનું માનવું છે કે વીડિયો જોતા સાફ તોર પર લાગે છે કે આ વીડિયો ઘણો જૂનો છે. આ સિવાય વીડિયોમાં જે જગ્યા બતાવાઇ રહી છે તે ઓમપુરીની સોસાયટીથી બિલ્કુલ અલગ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર