"ટ્યૂબલાઇટ"નું શૂટિંગ પુરુ, કબીર ખાને ટ્વીટ કર્યો સલમાન સાથેનો આ ફોટો

Feb 09, 2017 04:10 PM IST | Updated on: Feb 09, 2017 04:10 PM IST

ફિલ્મકાર કબીર ખાનની ફિલ્મ "ટ્યૂબલાઇટ"નું શુટિંગ પુર્ણ થયું છે. સેલીબ્રિટી સલમાન ખાન સાથે આ તેમની ત્રીજી ફિલ્મ છે અને નિર્દેશક દુનિયામાં આ ફિલ્મ રિલિઝ કરવા બેતાબ છે. કબીર ખાનએ મંગળવારે ટ્વીટ કર્યુ કે એક સાથે કામ કરવાનો અમારો ત્રીજો સફર પુર્ણ થયો..હવે હું દુનિયાને આ ફિલ્મ બતાવવા માટે વધુ રાહ જોઇ શકુ તેમ નથી.

C3_fa9TVcAAKkvU

તેમણે બે ફોટા પણ જાહેર કર્યા, જેમાં બંને(કબીર-સલમાન) એક બીજાને ગળે લગાવી રહ્યા છે. આ ફિલ્મની શૂટિંગ સોમવારે પુરી થઇ છે. ફિલ્મમાં સલમાનના અભિનય અંગે નિર્દેશકે કહ્યુ કે દર્શકોને ટ્યુબલાઇટમાં સલમાન અલગ અંદાજમાં જોવા મળશે.

ફિલ્મ બજરંગી ભાઇજાનના મુકાબલામાં આ ફિલ્મમાં તેમનો અભિનય પાંચ ગણો વધુ સારો છે. દર્શકોને સલમાનનો વધુ એક વાર સારો અભિનય જોવા મળશે. ટ્યુબલાઇટ ફિલ્મનું શુટિંગ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર