બાહુબલી 2 રિલિંઝ,કટપ્પા અને રાજમાતાની કઇ રીતે થાય છે એન્ટ્રી જાણો

Apr 28, 2017 10:49 AM IST | Updated on: Apr 28, 2017 10:49 AM IST

બાહુબલી 2 આજે રિલિંઝ થઇ ગઇ છે ત્યારે અમે અમારા વાચકો સુધી તેની આજે ફસ્ટ શોના પ્રથમ કેટલીક મીનીટોની લાઇવ જાણકારી પહોચાડી છે. આ ફીલ્મનો લાંબા સમયથી દર્શકો રાહ જોઇ રહ્યા હતા.

51a3b461f95b737a893fe03bbb8a9bbc

બાહુબલી 2 રિલિંઝ,કટપ્પા અને રાજમાતાની કઇ રીતે થાય છે એન્ટ્રી જાણો

એસ એસ રાજમૌલીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ભારતીય ઇતિહાસની સૌથી મોટી ફિલ્મ છે.આ ફિલ્મના ફસ્ટ શોની કેટલીક ઓન લાઇનઇન્ફોરમેશન અમે લાઇવ તમારા સુધી પહોચાડી છે. આ ફિલ્મ જોવા જેવી છે.

ફિલ્મના પહેલી મિનિટે જ એક્સન પછી ગીત છે.

પહેલા સીનમાં જ દેખાયા રાજમાતા, રાતમાતા પર થાય છે હાથીયોનો હુમલો

બાહુબલી કરે છે હાથીયોને એકલો કંટ્રોલ

રાજમાતા અને બાહુબલીના સંબંધ બતાવાયા છે, પાછળની ફિલ્મની જલક છે

ગજબના વિજ્યુઅલ ઇફેક્ટથી બનાવાઇ છે આ ફિલ્મ

કટપ્પાની એ્ટ્રી થાય છે એક જબરજસ્ત ડાયલોગ્સ સાથે, હજુ સુધી બાહુબલીનો રાજ્યાભિષેક નથી થયો

આ ફિલ્મમાં વિલેનનો સાથ આપતા પિંડારી જે ખતરનાક લુંટારુ છે.

દેવસેનાની એન્ટ્રી પણ એક્સન સીનથી થાય છે

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર