કોંગ્રેસ 20 ટકા EBC અનામતની મંજૂરી આપી શકે

Oct 30, 2017 01:02 PM IST | Updated on: Oct 30, 2017 05:48 PM IST

અનામત મળશે તો હાર્દિક કોંગ્રેસમાં શામેલ થઇ શકે છે. પણ આ માટે કોંગ્રેસ આર્થિક અનામત (EBC) લાવવાની ચર્ચા કરી છે. જો તેમને આર્થિક અનામત મળશે તો જ પાટિદાર અને હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાશે.

દિનેશ બાંભણીયાનું નિવેદન, જો હાર્દિક પટેલ તરફથી તૈયાર કરેલા બે મુદ્દા પર પાસનાં કોર મેમ્બર કોંગ્રેસ સાથે ચર્ચા કરશે. જો કોંગ્રેસ પાસનાં મુદ્દાઓ પર પોતાનું સ્ટેન્ડ ક્લિઅર નહીં કરે તો પાસ એકલા હાથે ચૂંટણી લડશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર