અમદાવાદઃરાજધાની એક્સપ્રેસને અટકાવી દલિતો પાટા પર બેસી ગયા

Jan 11, 2017 06:47 PM IST | Updated on: Jan 11, 2017 06:47 PM IST

અમદાવાદઃરાષ્ટ્રીય દલિત અધિકાર મંચના જિગ્નેશ મેવાણીએ આજે અમદાવાદ રેલવે સ્ટેશન પર રાજધાની એક્સપ્રેક્સ ટ્રેનને રોકી હતી. તેના સાથી મીત્રો પણ પાટા પર બેસી ગયા હતા.દલિત નેતા જિગ્નેશ મેવાણીએ વિરોધનો આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો છે.

દિલ્હી જતી ટ્રેન રાજધાની એક્સપ્રેસને અટકાવી દલિતો પાટા પર બેસી ગયા હતા.સરોડા દલિતો કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા.સરોડાના દલિતો સરકારના વલણથી નારાજ થયા છે. સરકાર તેમનું સાંભળતી નથી તે વિચારી રાજધાની ટ્રેનને અટકાવી હતી.પોલીસે દલિત નેતા જિગ્નેશ મેવાણી સહિત 20 લોકોની અટકાયત કરી હતી.

અમદાવાદઃરાજધાની એક્સપ્રેસને અટકાવી દલિતો પાટા પર બેસી ગયા

સુચવેલા સમાચાર