આ શખ્સએ બચાવ્યો હતો રાષ્ટ્રપિતાનો અંગ્રેજોથી જીવ

Apr 16, 2017 09:07 AM IST | Updated on: Apr 16, 2017 09:07 AM IST

ઘણા ઓછા લોકોએ જાણે છે કે બિહારના બેતિયા જિલ્લાના ગૌનાહા સ્થિત પરસૌની ગામના આ શખ્સએ વર્ષ1917માં મહાત્મા ગાંધીનો જીવ બચાવ્યો હતો.

ગાંધીજીનો જીવ બચાવવા વાળા આ દેશભક્તનું નામવત્તક મિયા છે, જેણે અંગ્રેજોના ષડયંત્રને નિષ્ફળ કરા રાષ્ટ્રપિતાનો જીવ બચાવ્યો હતો.

આ શખ્સએ બચાવ્યો હતો રાષ્ટ્રપિતાનો અંગ્રેજોથી જીવ

આજે આ દેશભક્તની ત્રીજી પેઢી મુફલિસીમાં જિંદગી બસર કરવા મજબુર છે. આજે હાલાત એવા છે કે બીજા રાજ્યમાં જઇ મજૂરી કરવા મજબૂર છે.

એટલુ જ નહી આ શખ્સને તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદએ ગાંધીજીનો જીવ બચાવવા પર જે ઇનામ આપ્યું હતું તે આ પરિવારને પુરી રીતે આજ સુધી પણ મળ્યુ નથી.

અંગ્રેજીએ મોતિહાર સ્થીત નીલ ફૈકટરીના મેનેજર ઇરવિનએ મહાત્મા ગાંધીની હત્યાનું ષડયંત્ર રચ્.યુ હતું. ઇરવિનએ ગાંધીજીને ખાવા પર હોલાવી દૂધમાં જેર આપવાની યોજના કરી હતી. આ સમયે મિયા ઇરવિનના રસોઇયા હતા.

વત્તક મિયાના પૌત્ર કલામ અંસારીના અનુસાર તે દાદાજીને જોઇ ન શક્યા પરંતુ પિતા જાન અંસારીએ આખી વાત તેમને કહેલી છે.

bmiya

તેમના મુજબ વર્ષ 1917માં ગાંધીજી ચંપારણ આવ્યા ત્યારે અંગ્રેજ અધિકારીએ તેમના દાદાને ગાંધીને દૂધમાં જેર આપવાની વાત કરી હતી. દાદાજીને ધમકી સાથે લાલચ પણ અપાઇ હતી. ત્યારે દાદાજી અંગ્રેજ અધિકારીને ત્યાં જમવાનું બનાવવાની નોકરી કરતા હતા. જબરજસ્તી દાદાજીને દૂધમાં જેર આપી મોકલ્યા ત્યારે દૂધ આપતા જ તેમણે ગાંધીને જણાવ્યું કે આમા ઝેર મીલાવેલું છે. જેથી ગાંધીજીએ પીધા વગર ફેકી દીધુ હતું. પછી એક બીલ્લી દૂધ પી ગઇ જેનું મોત થયું હતું. કલામ અંસારીના દાવા મુજબ આ ઘટનાના સાક્ષી રાજેન્દ્ર પ્રસાદ અને બીજા ઘણા લોકો પણ હતા.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર