બનાસકાંઠામાં બે કલાકમાં ત્રણ અકસ્માત,4ના મોત, બે મૃતકો અમદાવાદના

Feb 15, 2017 02:32 PM IST | Updated on: Feb 15, 2017 02:32 PM IST

બનાસકાંઠામાં આજે બે કલાકમાં સર્જાયેલા જુદા જુદા ત્રણ અકસ્માતમાં ચાર જણાના મોત નીપજ્યા છે. પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે ઘાયલોને સારવાર માટે ખસેડાયા છે.

ડીસાના ઝડીયા ગામ પાસે સ્વિફ્ટ ગાડી ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં બે સવારના મોત થયા છે જ્યારે ઘાયલ અન્ય બે જણાને સારવાર માટે ખસેડાયા છે. મૃતકો અમદાવાદના રહેવાસી હોવાનું ખૂલ્યું છે. જ્યારે અન્ય બે અકસ્માતમાં પણ બે વ્યક્તિના મોત થયા છે. અને ઘાયલ છ લોકોને સારવાર માટે ખસેડાયા છે.

બનાસકાંઠામાં બે કલાકમાં ત્રણ અકસ્માત,4ના મોત, બે મૃતકો અમદાવાદના

સુચવેલા સમાચાર