સટ્ટામાં કરોડો રૂપિયા ગુમાવ્યા,જીવ બચાવવા આજીજી કરતો વીડિયો વાયરલ

Apr 23, 2017 12:24 PM IST | Updated on: Apr 23, 2017 01:48 PM IST

કરોડોનું દેવું કરી ચુકેલો સટોડીયોએ હવે લેણદારોથી બચવા માટે પોલીસની મદદ માગતો આજીજી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. તેમાં તેનો દાવો છે કે મોટા ભાઇ લોકો અને મોટા બુકીઓથી તેને જીવનું જોખમ છે.દીપ ધાનાણીના ઘરે બપોરે દોઢ વાગે મદદ માટે પોલીસ પહોચી છે.

રાજકોટના દીપ ધાનાણીએ પોતે જ પોતાનો વીડિયો વાયરલ કરી અને મદદ માંગી છે. તેણે સ્વીકાર્યું છે કે તે સટ્ટામાં મોટી રકમ હારી ગયો છે. પાંચ કરોડ સટ્ટામાં દીપ ધાનાણી હારી ચુક્યો છે.લેણદારોથી બચવા પોલીસની મદદ માંગી છે.

અગાઉ પણ દીપ પોલીસ રડારમાં આવી ચુક્યો છે.ફાસ્ટફૂડના વ્યવસાય સાથે સંકળાયેલો છે. પણ સટ્ટા રમવાનો શોખથી તે ડુબ્યો છે. પંટરોને આકર્ષવા માટે ક્રિકેટરો સાથે સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ કરતો હતો.

રાજકોટનો દીપ ધાનાણી નામનો સટ્ટોડિયો છે. સટોડિયાએ આપવીતિનો વીડિયો વાયરલ કર્યો છે. જીવનો ખતરો હોવાનો આજીજી કરતો વીડિયો વાયરલ કર્યો છે.લેણદારોથી બચવા પોલીસની મદદ માગી છે.દીપે આઇપીએલમાં કરોડોનો સટ્ટો રમ્યો છે.

રાજકોટમાં દીપક નામના યુવકના વીડિયો વાયરલનો મામલો

દીપક 3 વર્ષ પહેલા સટ્ટો રમાડતા પકડાઈ ચૂક્યો હતો

રાજકોટની ઈમ્પિરિયલ પેલેસ હોટલમાં પકડાયો હતો

રાજકોટ પોલીસ શોધી રહી છે દીપકને

દીપક મળ્યા બાદ રાજકોટ પોલીસ નોંધી શકે છે ગુનો

દીપક ધરાવે છે ગુનાહીત ઈતિહાસ

ક્રિકેટ મેચ અને MCXમાં સટ્ટો રમીને રૂપિયા હારી ગયો યુવાન

રાજકોટના યુવાને પોલીસ કમિશનરને વીડિયો મારફત કરી મદદની માગ

દીપ ધાનાણીના ઘરે બપોરે દોઢ વાગે મદદ માટે પોલીસ પહોચી છે.

રાજકોટમાં મેચમાં સટ્ટો રમીને રૂપિયા હાર્યો યુવાન

મદદ માટે પોલીસ કમિશનર પાસે કરી માગ

દીપક ધાનાણી નામના યુવાનનો વીડિયો વાયરલ

ક્રિકેટ મેચ અને MCXમાં સટ્ટો રમીને રૂપિયા હારી ગયો યુવાન

રાજકોટના યુવાને પોલીસ કમિશનરને વીડિયો મારફત કરી મદદની માગ

દિપક ધાનાણીના ઘરે માલવિયાનગર પો.મથકના અધિકારી પહોંચ્યા

દિપક ધાનાણી ઘરે ન હોવાથી તેમની માતા સાથે ટેલિફોનિક વાત કરી

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર