મુંબઇની ટીમના આ સ્ટાર બોલરના નામે નોધાયો એક સૌથી ખરાબ રેકોર્ડ!

Apr 17, 2017 04:27 PM IST | Updated on: Apr 17, 2017 04:27 PM IST

દુનિયાના સૌથી ખતરનાક તેજ બોલર પૈકીના એક એવા આઇપીએલની ટીમ મુંબઇ ઇન્ડિયન્સના લસિંથ મલિંગાએ આઇપીએલની 10મી સીજનમાં એક ખરાબ રેકોર્ડ બનાવ્યો છે. રવિવારે મુંબઇની ટીમનો મુકાબલો ગુજરાત લાયન્સથી થયો હતો. જો કે મુંબઇ 6 વિકેટથી જીતી ગઇ પરંતુ ટીમનો સ્ટાર બોલરના નામે એક શરમ આવે તેવો રેકોર્ડ નોધાયો છે.

સૌથી વધુ રન આપ્યા ઓવરમાં

મુંબઇની ટીમના આ સ્ટાર બોલરના નામે નોધાયો એક સૌથી ખરાબ રેકોર્ડ!

લસિથ મલિગા ગુજરાત સામે પોતાની 4 ઓવરમાં 12.75ની રનરેટથી 51 રન લૂંટાવ્યા હતા. આ આઇપીએલમાં તેની અત્યાર સુધીની સૌથી ખરાબ બોલિંગ છે. આ પહેલા મલિગાએ ક્યારેય આટલા બધા રન આપ્યા નથી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર