Ind vs Aus રાંચી ટેસ્ટ: ભારત ટોસ હાર્યું, ઓસ્ટ્રેલિયાએ લીધી બેટીંગ

Mar 16, 2017 10:11 AM IST | Updated on: Mar 16, 2017 10:11 AM IST

રાંચી #ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની ટેસ્ટ સીરીઝની આજે ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટીંગ લીધી છે. પૈટ કમિંસ અને ગ્લેન મેક્સવેલને ઓસ્ટ્રેલિયા ટીમમાં લેવામાં આવ્યા છે જ્યારે ભારતીય ટીમમાં એક ફેરફાર કરાયો છે અને વિજય મુરલી ટીમમાં પરત આવ્યો છે. મેચનો લાઇવ સ્કોર જોવા અહીં ક્લિક કરો

ચાર ટેસ્ટ મેચની સીરીજમાં આજની આ ટેસ્ટ મેચ મહત્વની માનવામાં આવી રહી છે. એમાંય ખાસ કરીને સૌની નજર અહીંની પીચ પર છે. અહીં પહેલી વખત ટેસ્ટ મેચનું આયોજન કરાયું છે. ચાર મેચની આ સીરીજમાં અત્યાર સુધી ભારત ઓસ્ટ્રેલિયા 1-1થી બરોબર છે ત્યારે આજની મેચ મહત્વની બની રહે એમ છે.

Ind vs Aus રાંચી ટેસ્ટ: ભારત ટોસ હાર્યું, ઓસ્ટ્રેલિયાએ લીધી બેટીંગ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર